કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

નિયોજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મુખ્યપ્રધાન
વડાપ્રધાન
મહેસૂલ પ્રધાન
ગૃહ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ?

અમદાવાદમાં
કચ્છ જિલ્લામાં
સૌરાષ્ટ્રમાં
ઉત્તર ગુજરાતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP