સંસ્થા (Organization) વિશ્વબેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક વોશિંગ્ટન ડી.સી નેધરલેન્ડ લન્ડન ન્યૂયોર્ક વોશિંગ્ટન ડી.સી નેધરલેન્ડ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે. IMF & IBRD SAPTA & NAFTA IMF & WTO SAARC & ASEAN IMF & IBRD SAPTA & NAFTA IMF & WTO SAARC & ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) ક્યા આવેલું છે ? દહેરાદૂન બેંગલુરુ શિલૉંગ હૈદરાબાદ દહેરાદૂન બેંગલુરુ શિલૉંગ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો. IBRD - - વોશિંગ્ટન ડી.સી. FAO - રોમ ILO - જીનિવા UNICEF - લંડન IBRD - - વોશિંગ્ટન ડી.સી. FAO - રોમ ILO - જીનિવા UNICEF - લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD))નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) લંડન (ઈંગ્લેન્ડ) રોમ (ઈટાલી) સિડની (ઓસ્ટ્રેલિયા) વિયેના (ઓસ્ટ્રિયા) લંડન (ઈંગ્લેન્ડ) રોમ (ઈટાલી) સિડની (ઓસ્ટ્રેલિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP