સંસ્થા (Organization) "Global Economic Report" કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? IMF ધી વર્લ્ડ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એશિયન ડેવલોપમેન્ટ બેન્ક IMF ધી વર્લ્ડ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનિસેફ સંસ્થા ખાસ કરીને નીચેના પૈકી કોના માટે કાર્યરત છે ? દર્દીઓ માટે માતાઓ અને બાળકો માટે વૃદ્ધો માટે ફક્ત કિશોરીઓ માટે દર્દીઓ માટે માતાઓ અને બાળકો માટે વૃદ્ધો માટે ફક્ત કિશોરીઓ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચે દર્શાવેલ ચાર પૈકી કઈ ત્રણ સંસ્થાઓ / કાર્યક્રમની સહાય સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ) મેળવે છે ? 1) UNICEF2) CDC 3) CARE 4) WFP 1,3,4 1,2,3 1,2,4 2,3,4 1,3,4 1,2,3 1,2,4 2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા બાળ હક્કો માટે તૈયાર કરેલ જાહેરનામામાં જાહેર કરેલા હક્કોની સંખ્યા કેટલી છે ? 12 13 10 11 12 13 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ? પ્રાણી સંરક્ષણ ઐતિહાસિક માળખાઓની સુરક્ષા માનવ અધિકારોનું જતન પર્યાવરણ સંરક્ષણ પ્રાણી સંરક્ષણ ઐતિહાસિક માળખાઓની સુરક્ષા માનવ અધિકારોનું જતન પર્યાવરણ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP