ટકાવારી (Percentage) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે શુધ્ધ દુધ = x લિટર 10 લિટરના 5% = (10+x) લિટરના 2% 10 × 5/100 = (10+x) × 2/100 50 = 20 + 2x 50 - 20 = 2x x = 30/2 = 15 લિટર
ટકાવારી (Percentage) એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ? 18 20 16 24 18 20 16 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 60% = 40%રમત ન રમતા વિધાર્થીઓ = 60 × 40/100 = 24સમજણ 30% - 10% = 20% 40% - 10% = 30%60% કોઈપણ રમત રમે તો રમત ન રમતાં વિધાર્થી માટે 100% માંથી 60 % બાદ કર્યા.
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 93⅓% 83½% 93⅕% 92⅓% 93⅓% 83½% 93⅕% 92⅓% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%
ટકાવારી (Percentage) 1 ટકાના અડધાને કેવી રીતે લખાય ? 0.05 0.005 0.02 0.2 0.05 0.005 0.02 0.2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1% ના અડધા = 0.5% = 0.5/100 = 0.005
ટકાવારી (Percentage) રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ? 6000 8000 10,000 7500 6000 8000 10,000 7500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40% + 20% + 10% + 10% = 80% કુલ ખર્ચ પગાર - કુલ ખર્ચ = બચત 100% - 80% = 20% 20% → 1500 100% → (?) 100/20 × 1500 = 7500