ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલા વેચાણવેરો ભરવો પડે ? રૂ. 80 રૂ. 78 રૂ. 120 રૂ. 100 રૂ. 80 રૂ. 78 રૂ. 120 રૂ. 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ વેરો = 1560 × 5/100 = રૂ. 78 સમજણવેચાણ કિંમત પર 5% વેચાણ વેરો
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ? 100 400 200 300 100 400 200 300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે સંખ્યા x છે.x × 60/100 - 60 = 60 x × 60/100 = 60 +60 x × 60/100 = 120 x = (120×100)/60 x = 200