ટકાવારી (Percentage)
એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો.
ટકાવારી (Percentage)
ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ?