ટકાવારી (Percentage) શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ? 36,750 આપેલ પૈકી એક પણ નહીં 42,000 39,501 36,750 આપેલ પૈકી એક પણ નહીં 42,000 39,501 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
ટકાવારી (Percentage) એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. 40% પાના લીલાં છે. બાકી વધેલાં 150 પાના પીળાં છે. તો લીલાં રંગના પાના કેટલા હશે ? 6000 600 450 1500 6000 600 450 1500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પીળા પાના = કુલ - સફેદ પાના - લીલા પાના = 100 - 50 - 40 = 10જો 10% એ 150તો 100% એ કેટલા ?(100 / 10) x 150 = 1500લીલા રંગના પાના = 1500 ના 40% = 1500 x (40 / 100) = 600
ટકાવારી (Percentage) ચોખા,ઘઉં કરતાં 20% મોંઘા છે, તો ઘઉં,ચોખા કરતા કેટલા ટકા સસ્તા છે. 16(2/3)% 20% 12.5% 25% 16(2/3)% 20% 12.5% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ? 16 આપેલ પૈકી એક પણ નહીં 14 12 16 આપેલ પૈકી એક પણ નહીં 14 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત: વર્ષ = (78000-52000)/(1200+800)=26000/2000 =13 વર્ષે
ટકાવારી (Percentage) 6000 ના 25% = ___ ? 3000 300 1500 150 3000 300 1500 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6000 × 25/100 = 1500