ટકાવારી (Percentage) 150 ના 30% = ___ ? 35 55 45 25 35 55 45 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 150 x (30 / 100) = 45
ટકાવારી (Percentage) 2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ? 3(7/11) 3(3/11) 7(3/11) 5(5/11) 3(7/11) 3(3/11) 7(3/11) 5(5/11) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ? 10% 15% 12% 20% 10% 15% 12% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : બંન્નેમાંથી કોઇ એક અથવા બંને વિષય રાખ્યા હોય તેવા વિદ્યાર્થીઓ = 55+52-17 = 90% એક પણ વિષય ન રાખનાર = 100% - 90% = 10%
ટકાવારી (Percentage) એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય ? 42% 40% 48% 45% 42% 40% 48% 45% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2000 → 800 100 → (?)100/2000 × 800 = 40%સમજણ2000 માંથી 800 હાજર રહ્યા. ટકા 100 એ લીધા.
ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભ૨વો પડે ? 80 રૂ. 78 રૂ. 120 રૂ. 100 રૂ. 80 રૂ. 78 રૂ. 120 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP