યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.14-11-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.12-10-2005 તા.14-11-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? ગુજરાત પંજાબ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ગુજરાત પંજાબ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? બેટી વધાવો સ્વચ્છ ભારત સલામત ભારત Mygov બેટી વધાવો સ્વચ્છ ભારત સલામત ભારત Mygov ANSWER DOWNLOAD GUJARATI MCQ APP