યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બીપીએલ (BPL - ગરીબી રેખા નીચે જીવતા) પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવી ખર્ચાળ સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલ / સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારની યોજનાનું નામ શું છે ? ચિરંજીવી યોજના આર.સી.એચ - 2 મુખ્યમંત્રી અમૃતમ્ યોજના મમતા અભિયાન ચિરંજીવી યોજના આર.સી.એચ - 2 મુખ્યમંત્રી અમૃતમ્ યોજના મમતા અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ? શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય દ્રષ્ટિહીન વ્યક્તિ એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય દ્રષ્ટિહીન વ્યક્તિ એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? અમૃતમ્ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) બાળસખા યોજના ચિરંજીવી યોજના અમૃતમ્ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) બાળસખા યોજના ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે... ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP