યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ખેડૂતો માટે શિક્ષિત યુવાનો ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ખેડૂતો માટે શિક્ષિત યુવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 7,000 રૂ. 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું મહિલા સ્વાવલંબન સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું મહિલા સ્વાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ? 75:25 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 90:10 મુજબ 60:40 મુજબ 75:25 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 90:10 મુજબ 60:40 મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP