યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ?

ટકાઉ કૃષિ વિકાસ
ઉડ્ડયન તાલીમ
આયુર્વેદિક સારવાર
જળચર સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતનો પ્રથમ મહત્વકાંક્ષી ઉભયસ્થલીય બસ પ્રોજેક્ટ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ?

પંજાબ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP