યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ? એ.પી.જે. અબ્દુલ કલામ મનમોહનસિંહ એ.વી. વાજપાઈ પ્રણવ મુખર્જી એ.પી.જે. અબ્દુલ કલામ મનમોહનસિંહ એ.વી. વાજપાઈ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ? સોમનાથ દ્વારકા અંબાજી પાલીતાણા સોમનાથ દ્વારકા અંબાજી પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયા રોગનો "ઈન્દ્રધનુષ" મિશન હેઠળ સમાવેશ થતો નથી ? ખાંસી ક્ષય પોલિયો સ્વાઈન ફ્લુ ખાંસી ક્ષય પોલિયો સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ? ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આપેલ પૈકી કોઈ નહીં આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આપેલ પૈકી કોઈ નહીં આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ___ માટે છે. સ્વચ્છતા લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ સ્વચ્છતા લગત ફરિયાદ ખેતી લગત ફરિયાદ સ્વાસ્થ્ય લગત ફરિયાદ પોસ્ટ લગતી ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP