યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ? સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ધાત્રી માતા સગર્ભા માતા અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ધાત્રી માતા સગર્ભા માતા અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાર્વજનિક વિતરણ તંત્ર (PDS) એટલે... રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ રિટેલ શોપ કુદરતી આવતી આફત સામે કરવામાં આવતી સહાય આવશ્યક ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ વ્યાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓનું કરવામાં આવતું વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? સરસ્વતી બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ મહિલા બોન્ડ સરસ્વતી બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ મહિલા બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? 30 દિવસ 60 દિવસ 45 દિવસ 15 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ? માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સેનાના આધુનિકરણ માટેનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો આપેલ પૈકી એક પણ નહીં માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સેનાના આધુનિકરણ માટેનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP