Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? બિગાડ (મિસચિફ) હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો બખેડો બિગાડ (મિસચિફ) હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો બખેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન લોર્ડ મેકોલે સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? ત્રણ બે સાત પાંચ ત્રણ બે સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખૂનનો પ્રયત્ન સાદી ઈજા ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખૂનનો પ્રયત્ન સાદી ઈજા ગંભીર ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 489 1 થી 623 1 થી 598 1 થી 511 1 થી 489 1 થી 623 1 થી 598 1 થી 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP