Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 299 302 301 300 299 302 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ બિગાડ ખૂન મિલકતની ગુનાહિત ઉચાપત સાપરાધ મનુષ્ય વધ બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? ગુજરાતી નેપાલી રાજસ્થાની સિંધી ગુજરાતી નેપાલી રાજસ્થાની સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારત દેશના બંધારણીય વડા છે – ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP