નફો અને ખોટ (Profit and Loss) જે કોઈ ટેબલની મૂળકિંમતના 5 ગણા, ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે, તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 16 18 25 20 16 18 25 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 5-4 = 1 4 1 100 (?) 100×1 / 4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે તે રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12½% મળી ૨હે ? 10½% 25% 10% 12½% 10½% 25% 10% 12½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5200 5400 4750 5600 5200 5400 4750 5600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 20% ખોટ 33.33% નફો 40% ખોટ 25% નફો 20% ખોટ 33.33% નફો 40% ખોટ 25% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 500 650 875 800 500 650 875 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે વે.કિં. = 100% A = 120% B = 75% A/B = 75/120 = 5/8 કુલ કિંમત = 5 + 8 = 13 13 → 8 1300 → (?) 1300/13 × 8 = 800 રૂ.