નફો અને ખોટ (Profit and Loss) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ? 21% 6% 15% 10.5% 21% 6% 15% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા. 2150 2250 2000 1900 2150 2250 2000 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ? 18 રૂ. 25 રૂ. 12 રૂ. 30 રૂ. 18 રૂ. 25 રૂ. 12 રૂ. 30 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ. 5,000 475 450 500 5,000 475 450 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 450 600 400 500 450 600 400 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP