નફો અને ખોટ (Profit and Loss) શિલ્પા 20 ટકા નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10 ટકા ખોટ ખાઈને કિંજલને રૂ.216માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે ? રૂ. 200 રૂ. 180 રૂ. 160 રૂ. 140 રૂ. 200 રૂ. 180 રૂ. 160 રૂ. 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 20 10 100/11 5 20 10 100/11 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપા૨ીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો. 1,080 900 750 675 1,080 900 750 675 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 27(1/2) 33.5 23.5 37(1/2) 27(1/2) 33.5 23.5 37(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.600ની ઘડિયાળ રૂા.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 15% 150% 20% 25% 15% 150% 20% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 750 - 600 = 150 600 150 100 (?) (100×150)/600 = 25% નફો