નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 7.5% 10% 15% 5% 7.5% 10% 15% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 600 500 488 448 600 500 488 448 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? પડતર કિંમત વેચાણ કિંમત નફો ખોટ પડતર કિંમત વેચાણ કિંમત નફો ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય ? 60 720 180 120 60 720 180 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ? 2800 3000 2880 2400 2800 3000 2880 2400 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = 2000 × 120/100 = 2400 80% 2400 100% (?) 100/80 × 2400 = 3000 રૂ. છાપેલી કિંમત