જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?

સાથી
આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ
સ્વાગત
ઈ-ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ?

સહકાર
સત્તા-સમતુલા
જવાબદારી
સંકલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

ધારાસભા
આપેલ તમામ
કારોબારી અને અમલદારશાહી
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ?

કાર્યક્ષમ વહીવટ
લોકાભિમુખ વહીવટ
વિકાસ-વહીવટ
જનાધાર-વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP