જાહેર વહીવટ (Public Administration)
વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ?

અંદાજપત્રીય અંકુશ
હિસાબી અન્વેષણ
વિધાનસભા પ્રશ્નોત્તરી
શિસ્તવિષયક કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

આંબેડકર યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP