જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બી. આર. આંબેડકર જગજીવનરામ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઇલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ? 2012 2014 2009 2011 2012 2014 2009 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણા પંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણા પંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? દિલ્હી હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ દિલ્હી હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP