જાહેર વહીવટ (Public Administration) 'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 6 10 4 8 6 10 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ ? 1970 1975 1980 1985 1970 1975 1980 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ચોથા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ કૃષિ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP