ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો. રૂ. 46 રૂ. 35 રૂ. 41 રૂ. 40 રૂ. 46 રૂ. 35 રૂ. 41 રૂ. 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C 100 : 65 : 40 = 205 જો ને 40 પૈસા મળે તો કુલ નફો 205 પૈસા હોય. 40 205 8 (?) 8/40 × 205 = રૂ. 41
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 72 60 40 48 72 60 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP બીજી સંખ્યા સરખી કરવા માટે પહેલા ગુણોત્તરને 5 વડે અને બીજા ગુણોત્તરને 3 વડે ગુણ્યા. 2×5 : 3×5(5×3) : 3×3 10 : 15 : 9 = 34 બીજી સંખ્યા = 15/34 × 136 = 60
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર : 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 15 : 8 : 30 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 15 : 8 : 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તો તેમનો ગુણોત્ત૨ 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 14, 16 28, 32 35, 40 21, 24 14, 16 28, 32 35, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો. 21 અને 24 30 અને 15 22 અને 23 25 અને 20 21 અને 24 30 અને 15 22 અને 23 25 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP