ધારો કે મંજુ અને માયાની માસિક આવક અનુક્રમે 9X અને 7X છે.
તેઓની વાર્ષિક બચત રૂા. 24000 છે. તો માસિક બચત = 24000/12 = 2000 રૂ.
મંજુ / માયા = 9X - 2000 / 7X - 2000 = 4/3
(9X - 2000) × 3 = (7X - 2000) × 4
27X - 6000 = 28X - 8000
28X - 27X = 8000 - 6000
X = 2000
મંજુની માસિક આવક = 9x = 9 x 2000 = રૂ. 18000
માયાની માસિક આવક = 7x = 7 × 2000 = રૂ. 14000