ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) નીચેનામાંથી કયું જૂથ પ્રમાણમાં નથી ? 2, 7, 14, 49 3, 21, 5, 35 2, 11, 4, 21 4, 8, 10, 20 2, 7, 14, 49 3, 21, 5, 35 2, 11, 4, 21 4, 8, 10, 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (A) 2/7 = 14/49 (B) 2/11 ≠ 4/21 (C) 3/21 = 5/35 (D) 4/8 = 10/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 7000 3000 2700 3500 7000 3000 2700 3500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 60 72 40 48 60 72 40 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 5/3 3/5 3/4 1/9 5/3 3/5 3/4 1/9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 100, 160 25, 40 50, 80 40, 25 100, 160 25, 40 50, 80 40, 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP