ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 20 ₹ 18 ₹ 30 ₹ 24 ₹ 20 ₹ 18 ₹ 30 ₹ 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ? રૂ. 240 રૂ. 140 રૂ. 168 રૂ. 340 રૂ. 240 રૂ. 140 રૂ. 168 રૂ. 340 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP P : Q : R 2×4 : (3×4)(4×3) : 5×3 8 : 12 : 15 = 35 P : Q અને Q : R માં Q ની કિંમત સરખી કરવા માટે 2 : 3 ને 4 વડે અને 4 : 5 ને 3 વડે ગુણ્યા. 9K + 12K + 14K = 245 R = 15/35 × 560 R = રૂ 240
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 3:4 4:5 4:3 5:4 3:4 4:5 4:3 5:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 24 20 8 12 24 20 8 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4/M = M/36 M² = 36 × 4 M = 6×2 = 12
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે, ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 60 720 180 120 60 720 180 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP