ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 312 156 144 169 312 156 144 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 11, 22 21, 24 15, 30 12, 24 11, 22 21, 24 15, 30 12, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 12 3 26 2 12 3 26 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ? 1,40,000 1,20,000 80,000 1,00,000 1,40,000 1,20,000 80,000 1,00,000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4 : 5 : 7 4x 5x 7x સૌથી મોંઘી ટી.વી. – સૌથી સસ્તી ટી.વી. = 60000 7x - 4x = 60000 3x = 60000 x = 20000 મધ્યમ કક્ષાની ટી.વી. કિંમત = 5x = 5 x 20000 = 100000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્ત૨ 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 40 72 60 48 40 72 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP