Revenue Talati Exam Paper (28-02-2016) ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ? 25 12.5 16⅔ 20 25 12.5 16⅔ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) બાંગ્લાદેશ (b) કેનેડા (c) ચિલી (d) ઈરાન (1) ડૉલર (2) રિયાલ (3) ટાકા (4) પેસો a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ? મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP