વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના કયા પ્રથમ રાજ્યએ ઈન્ટરનેટ ઉપલબ્ધિને (Access to internet)મૂળભૂત માનવ હક્ક તરીકે જાહેર કર્યો છે ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
પંજાબ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ?

નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ
નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન
નેટવર્ક ફીડબેક કંટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે.

દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર
સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ
ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ
કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.

1 જાન્યુઆરી, 1998 પહેલા
1 જાન્યુઆરી, 1963 પહેલા
1 જાન્યુઆરી, 1967 પહેલા
1 જાન્યુઆરી, 1995 પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP