રમત-ગમત (Sports)
રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ?

રજત ચંદ્રક
એક પણ નહીં
કાંસ્ય ચંદ્રક
સુવર્ણ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ?

29 મીટર × 16 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
30 મીટર × 30 મીટર
40 મીટર × 20 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP