રમત-ગમત (Sports) ખેલ મહાકુંભ 2016 માં કુલ ___ રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો ? 24 30 26 28 24 30 26 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો પેરા ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા ચંદ્રકો મળેલ છે ? 12 10 4 6 12 10 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ? જોગીન્દરસિંગ બેદી દીપા મલિક મરીયપ્પન થંગાવેલુ દેવેન્દ્ર ઝાંઝરીયા જોગીન્દરસિંગ બેદી દીપા મલિક મરીયપ્પન થંગાવેલુ દેવેન્દ્ર ઝાંઝરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. આપેલ તમામ હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ : બોલ્ટ કયા દેશનો વતની છે ? બ્રાઝિલ જમૈકા અમેરિકા બ્રિટન બ્રાઝિલ જમૈકા અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP