રમત-ગમત (Sports) રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ? ચેતેશ્વર પુજારા બી.બી. નિમ્બાલકર એસ. મંજરેકર વી. મર્ચન્ટ ચેતેશ્વર પુજારા બી.બી. નિમ્બાલકર એસ. મંજરેકર વી. મર્ચન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ? વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 20 16 18 22 20 16 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે ? બેડમિન્ટન કોર્ટ લોન ટેનીસ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ બેડમિન્ટન કોર્ટ લોન ટેનીસ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો પૅરા ઓલિમ્પિકનાં કઈ રમતમાં દેવેન્દ્ર જાજરીયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો ? હેમર થ્રો શોટ પુટ જૅવલીન થ્રો ડિસ્કસ થ્રો હેમર થ્રો શોટ પુટ જૅવલીન થ્રો ડિસ્કસ થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP