રમત-ગમત (Sports) રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ? સાક્ષી સૉનેવાલ દીપીકા લહરી ગંજમ શ્રીવાસ્તવ અદિતિ અશોક સાક્ષી સૉનેવાલ દીપીકા લહરી ગંજમ શ્રીવાસ્તવ અદિતિ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) જલ્લીકટ્ટુ એટલે શું ? તરવાની એક સ્પર્ધા બોક્સિંગ સ્પર્ધા બળદ આધારિત એક રમત એક પ્રાર્થના તરવાની એક સ્પર્ધા બોક્સિંગ સ્પર્ધા બળદ આધારિત એક રમત એક પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ? હોકી બેડમિન્ટન કબડ્ડી ફૂટબોલ હોકી બેડમિન્ટન કબડ્ડી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી સૌથી નાનું શું છે ? ટેનિસ બૉલ હૉકી બૉલ ક્રિકેટ બૉલ સ્કવૉશ બૉલ ટેનિસ બૉલ હૉકી બૉલ ક્રિકેટ બૉલ સ્કવૉશ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યનાં છે ? કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP