રમત-ગમત (Sports) કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી.સંધુ દીપિકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી.સંધુ દીપિકા કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ? ભાલા ફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળા ફેંક) લાંબી કૂદ ઊંચી કૂદ ભાલા ફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળા ફેંક) લાંબી કૂદ ઊંચી કૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા પ્રથમ ભારતીયે પૅરાઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા ? દેવેન્દ્ર જાજરીયા રાજેન્દ્રસિંહ રાહેલુ વરુણ ભાટી મૅરીચયન તેગવેલુ દેવેન્દ્ર જાજરીયા રાજેન્દ્રસિંહ રાહેલુ વરુણ ભાટી મૅરીચયન તેગવેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ? જમૈકા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા અમેરિકા જમૈકા ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓલમ્પિક- 2016 ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલિક કયા રાજ્યના વતની છે ? હરિયાણા પંજાબ મદ્રાસ દિલ્હી હરિયાણા પંજાબ મદ્રાસ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP