રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ? ગુરબક્ષસિંહ પરમ સિંઘ પ્રીતિપાલ સિંહ અશોકકુમાર ગુરબક્ષસિંહ પરમ સિંઘ પ્રીતિપાલ સિંહ અશોકકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન ટેબલ ટેનિસ હૉકી વેઈટલીફટીંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ હૉકી વેઈટલીફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ‘ક્રિકેટના જાદુગર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ? ૨ણજિત સિંહજી રવિ શાસ્ત્રી સચિન તેંડુલકર કપિલ દેવ ૨ણજિત સિંહજી રવિ શાસ્ત્રી સચિન તેંડુલકર કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) લીમ્સ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ? ટેનિસ ગોલ્ફ પોલો ફૂટબોલ ટેનિસ ગોલ્ફ પોલો ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી ક્યું પુસ્તક શોન વોર્નનું જીવનચરિત્ર છે ? આપેલ તમામ શેન વોર્ન્સ ચેન્સુરી નો સ્પિન શેન વોર્ન : માય ઓટોબાયોગ્રાફી આપેલ તમામ શેન વોર્ન્સ ચેન્સુરી નો સ્પિન શેન વોર્ન : માય ઓટોબાયોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP