રમત-ગમત (Sports) આમાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ? શીખા ઓબેરોય શાઈની વિલિયમ્સ ડાયના એડુલજી કોનેરુ હમ્પી શીખા ઓબેરોય શાઈની વિલિયમ્સ ડાયના એડુલજી કોનેરુ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'દૂસરા' શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ? બેડમિન્ટન ક્રિકેટ હોકી ફૂટબોલ બેડમિન્ટન ક્રિકેટ હોકી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી ? જાકાર્તા તેહરાન બેંગકોક દિલ્હી જાકાર્તા તેહરાન બેંગકોક દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ? 36 વાર 22 વાર 18 વાર 30 વાર 36 વાર 22 વાર 18 વાર 30 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ? આર્ચરી ટેબલ ટેનિસ લૉન ટેનિસ બેડમિન્ટન આર્ચરી ટેબલ ટેનિસ લૉન ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP