સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 2016 3024 7058 1008 2016 3024 7058 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી સંચાર દોરવણી માહિતી પ્રેષણ અંકુશ માહિતી સંચાર દોરવણી માહિતી પ્રેષણ અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 3x-2y+4=0 ને સમાંતર હોય અને (5, 7) બિંદુમાંથી પસાર થતી સૂરેખાનું સમીકરણ શોધો. 3x+2y+1=0 3x-2y-1=0 3x-2y+1=0 3x+2y-1=0 3x+2y+1=0 3x-2y-1=0 3x-2y+1=0 3x+2y-1=0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP