સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવગરીબીના આંકનું સૂત્ર- P = (P1+P2+P3) ÷ 3 P2 = (P0+P1+P3) ÷ 3 P3 = (P0+P1+P2) ÷ 3 P1 = (P0+P1+P2) ÷ 3 P = (P1+P2+P3) ÷ 3 P2 = (P0+P1+P3) ÷ 3 P3 = (P0+P1+P2) ÷ 3 P1 = (P0+P1+P2) ÷ 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે પૈકી કોણે "તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત" આપ્યો ? આર.સી.ડેવીસ માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર આર.સી.ડેવીસ માઈકલ જુસીયસ ફ્રેડરિક હઝબર્ગ ફ્રેડરિક ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ? 1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઈઝ ડ્યુટી 2, 3 અને 4 1 થી 4 તમામ 1 1 અને 2 2, 3 અને 4 1 થી 4 તમામ 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151 (1) 150 148 151 (2) 151 (1) 150 148 151 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP