સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો.

આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે.
આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે.
આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો.
આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ધંધાકીય એકમમાં "નિર્ણય વૃક્ષ" ___

સંચાલનમાં કામદારોની ભાગીદારીને મહત્વ આપે છે
કામદારોના કાર્યનો બોજ હળવો કરે છે
આપેલ તમામ
વ્યવસ્થાતંત્રની અસરકારકતા વધારે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___

કુલ, આવક ગણાશે
કરપાત્ર, મજરે મળશે નહીં
કરપાત્ર, મજરે મળશે
કરમુક્ત, મજરે મળશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી.

સેવિંગ ખાતાનું વ્યાજ
જીવન વીમા પ્રીમિયમ
મકાન લોનનું મુદ્દલ
PPF નું રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP