સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? પૂર ધરતીકંપ દુષ્કાળ વાવાઝોડું પૂર ધરતીકંપ દુષ્કાળ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ? જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે ___ ડૂબેલો ખર્ચ સીમાંત ખર્ચ કુલ ખર્ચ સરેરાશ ખર્ચ ડૂબેલો ખર્ચ સીમાંત ખર્ચ કુલ ખર્ચ સરેરાશ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચિનાઈ માટીના વહેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? સીધો સંબંધ છે. કોઈ સંબંધ નથી. ઊંધો સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. સીધો સંબંધ છે. કોઈ સંબંધ નથી. ઊંધો સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP