સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નાણા મંત્રી રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ? Mozilla Firefox Windows Explorer Internet Explorer Google Chrome Mozilla Firefox Windows Explorer Internet Explorer Google Chrome ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ પૈકી એકપણ નહીં સંયુક્તપણે આપેલ બંને સ્વતંત્રપણે આપેલ પૈકી એકપણ નહીં સંયુક્તપણે આપેલ બંને સ્વતંત્રપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP