સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 1-d, 3-a, 2-b, 4-c 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 2-c, 4-b, 1-d, 3-a 1-d, 3-a, 2-b, 4-c 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 2-c, 4-b, 1-d, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.(1). AS - 3(2) AS - 6(3) AS - 13 (4) AS - 20(અ) શેર દિઠ કમાણી(બ) કેશફલો સ્ટેટમેન્ટ(ક) રોકાણો (ડ) ઘસારાના હિસાબો 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ? કાચું સરવૈયું એ એક પત્રક છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ - પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી ? સરખા ખર્ચ તફાવત સાપેક્ષ ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત સરખા ખર્ચ તફાવત સાપેક્ષ ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP