Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘બકાલું’ એટલે બાવળ શાકભાજી બાવલું બબૂલ બાવળ શાકભાજી બાવલું બબૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સરસાઈ’ એટલે... ચઢિયાતાપણું મર્યાદા વિનાનું તોછડું ક્ષમતા ચઢિયાતાપણું મર્યાદા વિનાનું તોછડું ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વખાર ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર વખાર ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્રા + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્રા + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP