Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ. પારકી આશા સદા નિરાશ સ્વભાવ બદલવો મુશ્કેલ છે કંઈ લેવા દેવા નહિ પોતાના જ વિરોધમાં આવવું પારકી આશા સદા નિરાશ સ્વભાવ બદલવો મુશ્કેલ છે કંઈ લેવા દેવા નહિ પોતાના જ વિરોધમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખર્ચ કરતાં અટકવું ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચમાં કાપ ખર્ચમાં વધુ ખર્ચ ખર્ચ કરતાં અટકવું ખાતર નાખી પછી દિવેલ નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? નાના મોટાને દર્શન ખોટા ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ઘર બાળી તીરથ કરવું ન બોલ્યામાં નવગુણ રૂપે રૂડી કર્મે ભૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP