Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ? 600 500 550 650 600 500 550 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? જાહેર બાબતો વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ તબીબી જાહેર બાબતો વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “કુમાર' સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ નિદ્રા સ્તોત્ર વખાણ નિંદા નિદ્રા સ્તોત્ર વખાણ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District He is ___ a good flat these days. looking after looking into looking looking for looking after looking into looking looking for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP