• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ

સ્તોત્ર
વખાણ
નિંદા
નિદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ?

મેજર જનરલ
બ્રિગેડીયર
લશ્કર
બટાલીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય?

10
20
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ?

અનુકૂળ - પ્રતિકૂળ
આરોહ - અવરોહ
અથ - આરંભ
આસુરી - દૈવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
છંદ ઓળખાવો :
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ;
શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ.

ચોપાઈ
હરિગીત
અનુષ્ટુપ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

અનુસંગિક
અનુષંગિક
આનુસંગિક
આનુષંગિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સમય અને અંતર (Time and Distance) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Gujarat Police Constable Practice MCQ Part - 2 ભાગીદારી (Partnership) વિશ્વની ભૂગોળ (Geography of the world) ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US