Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દીવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ? પ્રીતિસેન ગુપ્તા વિનોદિની નીલકંઠ લતા હિરાણી પન્ના નાયક પ્રીતિસેન ગુપ્તા વિનોદિની નીલકંઠ લતા હિરાણી પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? વીરમતી જિગરનો યાર આપણો ધર્મ સાપના ભારા વીરમતી જિગરનો યાર આપણો ધર્મ સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો? ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. ચિરસ્થાયી સ્થિતપ્રજ્ઞ સારથિ દવન્યાલોક ચિરસ્થાયી સ્થિતપ્રજ્ઞ સારથિ દવન્યાલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP