Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. વિકૃત અપૂર્ણાંક વિભાજય અવિભાજ્ય વિકૃત અપૂર્ણાંક વિભાજય અવિભાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગરબીઓના ગાયક કોણ છે ? દલપતરામ શામળ દુધીરામ દયારામ દલપતરામ શામળ દુધીરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વિગુ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Choose the word which is the most oppposite meaning to the word 'CURSED'. Blamed Ignored Hated Blessed Blamed Ignored Hated Blessed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP